Select Language

Please select preferred language for Commissionerate of Rural Development

Close
content

પ્રસ્તાવના

ગુજરાત સરકાર દ્વારા સમન્વિત ગ્રામીણ વિકાસના મહત્વને સમજીને, ગ્રામ્ય જીવનને વધુ સારું બનાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અને આવા સતત પ્રયાસોના સારા પરિણામો પ્રાપ્ત થયા છે. ગુજરાત વિકાસ મોડલ નો આધાર "જન ભાગીદારી" છે...

વધુ જાણો

મિશન અને વિઝન

ગ્રામ્ય ગુજરાતમાં જીવનની ગુણવત્તા સુધારણા અને વૃદ્ધિ માટે રોજગારીની તકો પેદા કરવા અને સ્વચ્છતા સુવિધાઓ સુધારવા માટે વપરાશ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, આજીવિકા તકો....

વધુ જાણો
ઇન્દિરા આવાસ યોજનાઇન્દિરા આવાસ યોજનાવધુ જાણો
શ્રીમતિ આનંદીબેન પટેલ

શ્રીમતિ આનંદીબેન પટેલ

માનનીય મુખ્‍ય મંત્રી ગુજરાત સરકાર

શ્રી જયંતિભાઇ રામજીભાઈ કાવડીયા

શ્રી જયંતિભાઇ રામજીભાઈ કાવડીયા

માનનીય મંત્રી (રાજય) પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

શ્રી ડો. વી. થીરૂપુગ્‍ગજ

ડૉ જયંતી રવિ, આઈએએસ

કમિશ્નર અને સચિવ, ગ્રામીણ વિકાસ

અમને અનુસરો

  • ગુજરાત ગ્રામીણ વિકાસ યોજનાઓ

    વધુ જાણો
  • ગરીબી નિવારણના મુખ્‍ય હેતુને પરીપૂર્ણ કરવા ગ્રામ વિકાસ કમિશ્નરશ્રી કચેરી દ્વારા વિવિધ યોજનાઓ અને વિકાસ લક્ષી ખાસ કાર્યક્રમો અમલમાં મુકવામાં આવે છે. ઉચ્‍ચ તાંત્રીક ગુણવત્તા યુક્‍ત ઇનપુટસ પુરા પાડી નાના એકમોને માત્ર કોટેજ ઇન્‍ડસ્‍ટ્રી કક્ષાઓ નહીં રાખતાં સમગ્ર ભારતમાં શ્રેષ્‍ઠ એવી કક્ષા સુધી લઇ જવાની નેમ રાખવામાં આવેલ છે.

  • આ યોજનાઓનો મુખ્‍ય હેતુ ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવકમાં વધારો કરતી પ્રપ્રવૃત્તિઓ વિકસાવી કુટુંબની આજીવિકા માટે કાયમી આવકનો સ્‍ત્રોત પુરો પાડવો

Go to Navigation