Select Language

Please select preferred language for Commissionerate of Rural Development

Close

અમને અનુસરો

content

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)

  • તા.૧/૪/૨૦૧૩ થી સુધારેલ આવાસ સહાય
    • મેદાની વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય રૂ.૭૦,૦૦૦/-
    • પહાડી વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય રૂ.૭૫,૦૦૦/-
    • જર્જરીત/કાચા આવાસ સુધારણા માટે રૂ.૧૫૦૦૦/-
    • ૪% વાર્ષિકવ્યાજ દરે અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને રૂ.૨૦,૦૦૦/- સુધીની ડીફરન્સીયલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ (ડી. આર. આઇ.) યોજના હેઠળ લોન મળવાપાત્ર
    • સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) હેઠળ શૌચાલય બાંધકામ માટે કન્વર્જન્સથી મળવાપાત્ર રકમ રૂ.૧૨૦૦૦/-
    • મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની મજૂરી માટે મળવાપાત્ર રકમ રૂ.૧૬૦૨૦/-
  • નાણાંકીય ફાળવણી
    • ફંડની ફાળવણી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ૬૦:૪૦ ના ગુણોત્તર મુજબ
    • જિલ્લાઓને ફાળવેલ ફંડ સામે ૪% વહીવટી ખર્ચની ફાળવણી (3.૫% જિલ્લા માટે અને ૦.૫% રાજ્ય માટે)
વધુ વાંચો

ફોટો ગેલેરી

ઇન્દિરા આવાસ યોજનાઇન્દિરા આવાસ યોજનાઇન્દિરા આવાસ યોજના

બધા ફોટા જુઓ

વેબસાઈટની મુલાકાત લો :

ઇન્દિરા આવાસ યોજના
www.iay.nic.inLink Icon

પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) યોજના હેઠળ જાહેર માહિતી અધિકાર અન્વયે નિયુક્ત કરેલ અધિકારી ની વિગત.
જાહેર માહિતી અધિકારીનું નામ હોદ્દો ફોન નં. ઇમેલ​
કું. મેઘના પરીખ મદદનીશ કમિશ્નર (PMAY-G) ૨૩૨ ૫૩૪૬૬ addcommissioner1@gmail.com
અપીલ અધિકારીનું નામ હોદ્દો ફોન નં. ઇમેલ​
શ્રી એમ.જે.ઠક્કર અધિક કમિશ્નર (PMAY-G) ૨૩૨ ૫૩૪૫૨ addcommissioner1@gmail.com
Go to Navigation