Select Language

Please select preferred language for Commissionerate of Rural Development

Close

અમને અનુસરો

content

મિશન અંત્યોદય​

પ્રસ્તાવના

મિશન અંત્યોદય જીવન અને આજીવિકાને બદલતાં પરિમાણો પર માપી શકાય તેવા અસરકારક પરિણામો માટે એકરૂપતાનું માળખું છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કલ્પના થયેલ મિશન મોડનો આ પ્રોજેક્ટ ગ્રામ પંચાયત સ્તરે કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે વ્યાપક અને સંકલિત પ્રણાલી છે.

ધ્યેય

ઝડપી ગ્રામીણ પરિવર્તન માટે રાજ્યની આગેવાનીવાળી ભાગીદારી, બહુવિધ આજીવિકાના વૈવિધ્યકરણ અને વિકાસ દ્વારા ઘરોને ગરીબીમાંથી બહાર લાવવા માટે માપદંડો દ્વારા જીવન અને આજીવિકાને પરિવર્તિત કરશે. પરિવર્તનીય ફેરફારો માટે તક પૂરી પાડવા માટે નાણાંકીય અને માનવ સંસાધન બન્ને દ્વારા સમયબદ્ધ રીતે ગરીબીની બહુપરીમાણીયતાને સંબોધવાનો એક પ્રયાસ છે. ગુજરાત રાજ્યને ૨૨૬૦નો લક્ષ્યાંક સુપ્રત કરવામાં આવેલ છે.

લક્ષ્ય

"ગરીબી મુક્ત ભારત"
કેન્દ્ર અને રાજ્ય સરકારની ભાગીદારીથી પુરસ્કૃત સમગ્ર દેશની ૫૦,૦૦૦ ગ્રામ પંચાયતો તથા ૧ કરોડ પરિવારોને ૨જી ઓક્ટોમ્બર ૨૦૧૯ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ સુધીમાં ગરીબીમાથી બહાર કાઢવાનો મિશન અંત્યોદયનો મુખ્ય હેતુ છે.

Photo Gallery

Mahatma Gandhi National Rural Employment Guarantee Act (MGNREGA)Mahatma Gandhi National Rural Employment Guarantee Act (MGNREGA)Mahatma Gandhi National Rural Employment Guarantee Act (MGNREGA)

View All Photos

Visit Website :

MGNREG Act
www.nrega.nic.inLink Icon

Go to Navigation