Select Language

Please select preferred language for Commissionerate of Rural Development

Close

અમને અનુસરો

content

પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) (પી.એમ.એ.વાય.)

  • તા.૨૦/૧૧/૨૦૧૬ના રોજ માન.વડાપ્રધાન શ્રી ના હસ્તે આગ્રા ખાતે યોજનાનું અનાવરણ થયું.
  • PMAY(G) માં આવાસ સહાય
    • મેદાની વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય રૂ.૧૨૦૦૦૦/-
    • પહાડી વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય રૂ.૧૩૦૦૦૦/-
    • લાભાર્થીઓને રૂ.૭૦૦૦૦/- સુધીની યોજના હેઠળ લોન મળવાપાત્ર
    • સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) હેઠળ શૌચાલય બાંધકામ માટે કન્વર્જન્સથી મળવાપાત્ર રકમ રૂ.૧૨૦૦૦/-
    • મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની મજૂરી માટે મળવાપાત્ર રકમ રૂ.૧૭૨૮૦/-
    • લાભાર્થી ને કુલ મળવા પાત્ર સહાય ૧૪૯૨૮૦/-
  • નાણાંકીય ફાળવણી
    • ફંડની ફાળવણી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ૬૦:૪૦ ના ગુણોત્તર મુજબ
    • જિલ્લાઓને ફાળવેલ ફંડ સામે ૪% વહીવટી ખર્ચની ફાળવણી (૩.૫% જિલ્લા માટે અને ૦.૫% રાજ્ય માટે)
  • યોજનાની વિશેષતાઓ
    • આવાસ સાઈઝ - ૨૫ ચો.મી.
    • આવાસ સહાય રકમ રૂ. ૧૨૦૦૦૦/-
    • લાભાર્થી પસંદગી માટે એસઇસીસી-૨૦૧૧ના ડેટાનો ઉપયોગ
    • કન્વર્ઝન્સ:
      • સ્વચ્છ ભારત મિશન ( ગ્રામિણ)
      • મહાત્મા ગાંધી નરેગા ( મજુરી માટે)
      • અન્ય યોજનાઓ(રાજીવ ગાંધી વિધ્યુતિકરણ યોજના,આમ આદમી વિમા યોજના, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજના)
      • ડીસ્ટ્રીક્ટ મટીરીયલ બેંક અને ફેસીલીટેશન સેન્ટર
      • ડીબીટી – પીએફએમએસ અને આધાર લીંકીંગ
      • મોનીટરીંગ
      • મોબાઈલ એપ
      • આવાસ સોફ્ટ
વધુ વાંચો

Photo Gallery

Indira Awaas YojanaIndira Awaas YojanaIndira Awaas Yojana

View All Photos

Visit Website :

Indira Awaas Yojana
www.iay.nic.inLink Icon

Go to Navigation